owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

CMSS Yojana 2021-22 in Gujarat

 

માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના

 

v  માન.મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજના નીચે શિષ્યવૃત્તિ મેળવનાર લાભાર્થીને આ યોજના નીચે પણ લાભ મળવાપાત્ર થશે.

v  આમ, આ યોજના માન.મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજનાની (MYSY) પૂરક યોજના બનશે.

v  સ્કોલરશિપ માટે ન્યુ અરજી કરવાની તારીખ

v   ૦૯/૦૮/૨૦૨૧ થી અરજી કરવાની રહેશે

v   રિન્યુઅલ વિદ્યાર્થીને ફોર્મ ભરવાની તારીખ

v   ૦૯/૦૮/૨૦૨૧ થી અરજી કરવાની રહેશે

v   હેલ્પ લાઇન નં. ૭૦૪૩૩૩૩૧૮૧

v  પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના હેતુસર (પેરામેડીકલ માટે)

v  જે તે સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફીની 50% રકમ અથવા રૂ. ૧,૦૦,૦૦૦ ( એક લાખ રૂપિયા )

v  તે બે પૈકી જે ઓછું હોય તેટલી શિષ્યવૃતિ મંજુર કરી શકાશે.

v  તબીબી અભ્યાસક્રમો માટે નિયત થયેલી વાર્ષિક ટ્યુશન ફીની

v   ૫૦% રકમ અથવા રૂ. ૫,૦૦,૦૦૦ ( રૂપિયા પાંચ લાખ )

v  તે બે પૈકી જે ઓછું હોય તો તેટલી શિષ્યવૃતિ મંજુર કરી શકાશે.

v  પાત્રતા ધરાવતા હોય તેવા ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્ષ માટે ટ્યુશન ફી ના

v   ૫૦% રકમ અથવા રૂ. ૧,૦૦,૦૦૦ ( રૂપિયા એક લાખ )

v  તે બે પૈકી જે ઓછી હોય તેટલી રકમ.

v  પાત્રતા ધરાવતા હોય તેવા રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓ જેવી કે સાયન્સ, કોમર્સ , આર્ટ્સ માં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને  

v  મેરિટ ના આધારે રૂ. ૧૦,૦૦૦ /- ( રૂપિયા દસ હજાર)  શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

v  ૫૦% થી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા ૫૦ તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ-૧૨ ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓ

v  ગુજરાત રાજ્યના વતની હોય અને યુધ્ધ , આતંકવાદ , નકસલવાદ જેવા કારણોસર ફરજો દરમ્યાન માર્યા ગયા હોય અથવા

Ø  યોજના માટેની પાત્રતા

v  કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રિય કે

v  રાજ્યના અર્ધલશ્કરી દળોના કેન્દ્રિય કે

v  રાજ્ય અનામત પોલીસદળોના અને ગુજરાત પોલીસદળના જવાનોના સંતાનો

v  કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રિય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના કેન્દ્રિય કે રાજ્ય અનામત પોલીસદળોના અને ગુજરાત પોલીસદળના જવાનોના સંતાનો

v  શ્રમિકકાર્ડ ધરાવતા શ્રમિક વાલીના બાળકો

v  ૪૦% થી વધુ વિકલાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા પોતે ૪૦% ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા હોય તેવા બાળકો

v  વિધવા મહિલાના બાળકો

v  અનાથ બાળકો જેના માતા - પિતા બને મરણ પામેલ હોય

v  ડિવોર્સી ત્યક્તા મહિલાના બાળકો

 

Ø ન્યુ અરજી જરૂરી પુરાવા

v  આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ

v   ધોરણ ૧૨ પાસ કર્યાની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ

v   શાળા છોડ્યાનું પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ

v   ડીગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિના લેટરની સ્વપ્રમાણિત નકલ,

v   ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ

v  સેલ્ફ ડીક્લેરેશન (અસલમાં)

v   વાલીની આવકનું પ્રમાણપત્ર ( મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા ગ્રામ-પંચાયત ) ની સ્વપ્રમાણિત નકલ,

v   ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં).

v  સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર (અસલમાં)

v   નેશનલાઈઝડ બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની

   સ્વપ્રમાણિત નકલ

v   વિદ્યાર્થીએ જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી કરી છે તેનાં પ્રમાણપત્રની નકલ

 

Ø રીન્યુઅલ માટે પુરાવા    

v  રીન્યુઅલ અરજી કરતા વિદ્યાર્થીઓએ જોડવાના થતા દસ્તાવેજોની સૂચી

v   વિદ્યાર્થીના અગાઉના વર્ષની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત)

v   ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ (અસલમાં)

v  વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું અથવા ગ્રામ પંચાયત)  સ્વપ્રમાણિત નકલ,

v   સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટરહેડ પર રિન્યુઅલનું પ્રમાણપત્ર (અસલમાં),

v   નેશનલાઈઝડ બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ અથવા કેન્સલડ ચેક

v  ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં).

v   વિદ્યાર્થીએ જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી કરી છે, તેનાં પ્રમાણપત્રની નકલ

વિદ્યાર્થીને લાગુ પડતા પ્રમાણપત્રો જ રજુ કરવાના રહેશે.)

v  વિદ્યાર્થીએ જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી કરી છે. તેનાં પ્રમાણપત્રની નકલ તેમણે રજુ કરવાની રહેશે તેની યાદી નીચે મુજબ છે.

v    શ્રમિક કાર્ડ

v   સેનિક વેલફેંર બોર્ડનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

v  વિકલાંગતાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

v   જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

v   માતા પિતા અલગ થયાના પુરાવા (કોર્ટનો ચુકાદો)

v   માતા/પિતાનું મરણનું પ્રમાણપત્ર

v  અનાથ આશ્રમનું પ્રમાણપત્ર

v   વિધવા હોવાનું પ્રમાણપત્ર

v   ત્યકતા હોવાનું રૂ.૧૦૦ના સ્ટેમ પેપર પર એફિડેવિટ

 

 

 

No comments:

Post a Comment