owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

MYSY Yojana 2021-22 in Gujarat

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ( MYSY )

શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવ મુજબની પાત્રતા ધરાવનાર માટે ધોરણ -૧૦ અથવા ધોરણ -૧૨ ની પરીક્ષા પાસ કરી

 શક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ડીપ્લોમા સ્નાતક અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અથવા

 ડીપ્લોમાની પરીક્ષા પાસ કરી ડીગ્રી અભ્યાસક્રમના ( D TO D ) માં પ્રવેશ

 મેળવનાર નવા વિદ્યાર્થીઓ

v  ફ્રેશ અરજી તરીકે http://mysy.guj.nic.in ઓનલાઈન અરજી કરવાની રહેશે

v   તા. ૦૯/૦૮/૨૦૨૧ ઓનલાઈન અરજી શરૂ...

v   હેલ્પ લાઇન નં : ૦૭૯-૨૬૫૬૬૦૦૦ / ૭૦૪૩૩૩૩૧૮૧

 અરજી સાથે ક્યાં ક્યાં પુરાવા જોસે

v  લિવિંગ સર્ટિફિકેટ ( L. C )

v   આધારકાર્ડ

v   બેંક પાસબુક

v  ફોટો / સહી

v  માર્કશીટ જે તે

v   આવકનો દાખલો ( ૬ લાખ ની મર્યાદા )

v   જાતિનો દાખલો

v  સેલ્ફ ડિકલેરેશન ફોર્મ 2020-21

v   ફ્રી ની રસીદ

v   રિન્યુયલ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ બોનઓફઈટ

v   સેલ્ફ ડિકલેરેશન નોન- IT રિટર્ન જે લોકો ભરતા હોય તેના માટે

 

સરકાર માન્ય સંસ્થામાં મેડીકલ અને

v   ડેન્ટલના સ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે

v   વાર્ષિક ટ્યુશન ફીના ૫૦ % રકમ કે  રૂા. ૨,૦૦,૦૦૦ /- ની મર્યાદામાં મળવાપાત્ર.

 

ઈજનેરી ટેકનોલોજી , ફાર્મસી , આર્કિટેક્ટર , એગ્રીકલ્ચર , નર્સીગ ,

v   ફિઝીયોથેરાપી,  આયુર્વેદ , હોમિયોપેથી , પેરામેડીકલ , વેટરનરી જેવા સરકાર

માન્ય સંસ્થાના સ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે

v   વાર્ષિક ટ્યુશન ફીની ૫૦ % રકમ કે રૂા. ૫૦,૦૦૦ /- ની મર્યાદામાં મળવાપાત્ર

 

બી.એસ.સી. , બી.કોમ, બી.એ. ,બી.બી.એ. ,બી.સી.એ. જેવા સરકાર

માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે

  વાર્ષિક ટ્યુશન ફીની ૫૦% રકમ કે રૂા. ૧૦,૦૦૦ /- ની મર્યાદામાં મળવાપાત્ર.

v   સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર ડિપ્લોમા અભ્યાસક્રમો માટે

v   વાર્ષિક ટ્યુશન ફીની ૫૦% રકમ કે રૂા. ૨૫,૦૦૦ /- મર્યાદામાં મળવાપાત્ર.

 

સ્નાતક અથવા ડિપ્લોમાના અભ્યાસક્રમ માટે રહેઠાણના

  તાલુકાની બહાર અભ્યાસ કરતા, અને

v  સરકારી / અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ નહી મળ્યો હોય, તેવા

v  વિદ્યાર્થીઓને (દર મહિને રૂા. ૧૨૦૦  ) - ( દસ મહિના માટે ) મળવાપાત્ર છે.

 

v  સ્નાતક કક્ષાના મેડિકલ , ડેન્ટલમાં રૂા. ૧૦,૦૦૦ /- અને

v   ઈજનેરી , ટેકનોલોજી , ફાર્મસી , આર્કિટેક્ટરમાં રૂા ૫,૦૦૦  /- અને

v   ડિપ્લોમામાં રૂા. ૩,૦૦૦  /- પ્રથમ વર્ષે એકવાર મળવાપાત્ર ડિપ્લોમા અને

v   સ્નાતક અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી સહાય મળવાપાત્ર.

v  શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ – ૨૧ થી ઉચ્ચ શિક્ષણ સહાય માટે પાત્રતાના ધોરણો..

v   ગુજરાતમાં આવેલ માન્ય બોર્ડની ધોરણ -૧૦ ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી ડિપ્લોમા અભ્યાસક્રમનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાભ મળશે,

v  ગુજરાતમાં આવેલ માન્ય બોર્ડની ધોરણ -૧૨ ની સામાન્ય અથવા

v   વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૮૦  કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી  સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાભ મળશે.

v  ગુજરાતમાં આવેલ માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષા

          ૬૫ કે તેથી વધુ ટકા સાથે પાસ કરી,  ડિગ્રી અભ્યાસક્રમના પ્રથમ ,

v  બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડી  ના વિદ્યાર્થીઓને લાભ મળશે.

v  સરકારી મેડીકલ , ડેન્ટલ , ઈજનેરી કોલેજોમાં જનરલ બેઠકો ઉપર અનામત કક્ષાના ઉમેદવારો જે સંખ્યામાં પ્રવેશ મેળવે તેના કારણે

v   જનરલ કેટેગરીના વિઘાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજની ટ્યુશન ફીના તફાવતની રકમ મળવાપાત્ર છે

v  આ યોજના હેઠળ મંજૂર થયેલ ઉચ્ચ શિક્ષણ સહાયની રકમ વિઘાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા થસે .

v   વેબપોર્ટલ mysy.guj.nic.in મારફત ઉચ્ચ શિક્ષણ માટેની સહાય અંગેની ઓનલાઈન અરજીઓ.

v  હેલ્પ લાઇન નં : ૦૭૯-૨૬૫૬૬૦૦૦ / ૭૦૪૩૩૩૩૧૮૧

v   E - mail address : mysygujarat@gmail.com

v   વેબસાઈટ :  http://mysy.guj.nic.in




No comments:

Post a Comment