વિધવા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના 2021
v
ગંગા
સ્વરૂપા મહિલાઓને સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવા તથા
v
લગ્ન
કરવા ઇચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને ફરી લગ્ન કરવા માટે
v
પુનઃ સ્થાપિત કરવા આ યોજના અમલમાં
મુકવામાં આવી છે.
v
ગુજરાત
રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ
v
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ઘણા સમય પહેલા અમલમાં મુકવામાં આવી
હતી.
v
આ યોજનાનો લાભ મેળવતી અને પુનઃ લગ્ન કરતી
મહિલાઓને આર્થિક સહાય આપવા માટે આ યોજના અમલ મા મૂકી છે
v
ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય
યોજના શરૂ કરવામાં આવી છે.
v
ગંગા
સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત લાભાર્થીના સીધા
v
બચત ખાતામાં જિલ્લા કક્ષાએ DBT મારફતે 25,000 તથા
v
25,000 ની રાષ્ટ્રીય બચત પત્રો (NSC) આપશે.
v
આમ, કુલ 50,000 ની સહાય આપવામાં આવશે.
રજૂ કરવાના પુરાવા
v ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
અંગેનો મંજુરી હુકમ
v પુનઃ લગ્ન ની નોંધણી અંગેનું પ્રમાણપત્ર
v જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે
તેના સરનામા અંગેનો પુરાવો
v પુનઃ લગ્ન બાદ પતિ પત્ની બન્નેનો સંયુક્ત
પાસપોર્ટ સાઈઝ ફોટો
v અરજદારની બેંક પાસબુકની ઝેરોક્ષ
v ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
અંગેનો મંજુરી પરિપત્ર
v પુનઃ લગ્ન ની નોંધણી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું
v જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે
તેના સરનામા અંગેનો પુરાવો
v પુનઃ લગ્ન બાદ પતિ પત્ની બન્નેનો સાથે નો પાસપોર્ટ સાઈઝ ફોટો
v પાસબુક
ફૉર્મ કયા ભરવું
v યોજના અંગેની અરજી ડિજિટલ ગુજરાત
વેબસાઈટ પર ઓનલાઇન
કરવાની રહેશે અથવા
v ગ્રામ પંચાયત ખાતે VCE ની મદદથી કરી શકાશે
v અરજી ફોર્મ ભરીને સબંધિત મહિલા
અને બાળ અધિકારીની કચેરીએ જમાં કરાવવાનું રહેશે.
No comments:
Post a Comment