ગો - ગ્રીન યોજના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રનાં
શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક ટુ - વ્હીલરની ખરીદી પર
ખાસ નાણાકિય સહાય
સંગઠિત શ્રેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના ૩૦ %
અથવા રૂ . ૩૦,૦૦૦ ની મર્યાદામાં સબસિડી
બાંધકામ ક્ષેત્રનાં શ્રમયોગીને વાહનની કિંમતના ૫૦ %
અથવા રૂ . ૩૦,૦૦૦ ની મર્યાદામાં સબસિડી
વાહનના RTO Registration Tax તથા
Road Tax ઉપર One - Time Subsidy
પણ આપવામાં આવશે
Go to website click here to link
Full Yojana detail video click here
ગો - ગ્રીન યોજનાના અસરકારક અમલીકરણ
માટે ગુજરાત શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા
શરુ કરવામાં આવ્યું છે
વધુ માહિતી માટે
અત્યાધુનિક પોર્ટલ www.gogreenglwb.gujarat.gov.in
હેલ્પ લાઇન નંબર : ૧૫૫૩૭૨ પર સંપર્ક કરવો
No comments:
Post a Comment