owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

GSCEL Bharti 2021

 


👉G.S.E.C.L(T.P.S SIKKA) દ્વારા Apprenticeship  કરવા માંગતા ઉમેદવારો પાસે થી અરજી મનગાવવામાં આવી છે 

🎈ક્યાં ક્યાં ટ્રેડ માટે🎈

➡️આઈ.ટી.આઈ. પાસ આઉટ સ્ટુડન્ટ માટે 

✔️Fitter, 

✔️Welder, 

✔️Electrician, 

✔️Wireman, 

✔️Instrument Mechanic, 

✔️COPA 

ટ્રેડનાં માત્ર પાસ-આઉટ તાલીમાર્થીઓનાં નામ મંગાવામાં આવેલ છે. 


✳️G.S.E.C.L(T.P.S SIKKA)માં Apprenticeship કરવા માંગતા તાલીમાર્થીઓને સામેલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


🛠️ નોંધ:

🛑આ ફોર્મ માત્ર G.S.E.C.L(T.P.S. Sikka) Jamnagar ખાતે એપ્રેન્ટીસ કરવા ઈચ્છતાં (I.T.I.) આઈ.ટી.આઈ. પાસ આઉટ 

🛑તા.૧૭/૦૧/૨૧ પહેલા આ ફોર્મ ઇચ્છુક પાસ આઉટ TRAINEESએ ઓનલાઈન ભરી આપવું.


🛑જે TRAINEESનું એપ્રેન્ટીસ પૂર્ણ થયેલ હોઈ અથવા હાલ ચાલુ હોઈ તેઓને આ ફોર્મ ભરવું નહીં. 


ફોર્મ ભરવાની લિંક click here




1 comment: