સરકારની નવી 8 યોજનાં ના નામો
પશુપાલન યોજના
નાના ઘંઘા / વ્યવસાય લોન યોજના
પરિવહન યોજના
ઉચ્ચ શૈક્ષણિક યોજના
સ્વયં સક્ષમ યોજના
માઇક્રોફાઇનાન્સ યોજના
મહિલા સમૃધ્ધિ યોજના
નવી સ્વર્ણીમ યોજના
👉 યોજના ની પાત્રતા
અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના હોવા જોઈએ.
અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં
ઓછી હોવી જોઈએ.
અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ધંધા વ્યવસાય માટે ૨૧ થી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.
નોંધ :
OBC જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમોની સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે જેથી તેવા અરજદારશ્રીઓએ શક્ય હોય ત્યાં સુધી તે નિગમોમાં અરજી કરવાની રહેશે.
આ અગાઉ લોન મેળવવા માટે કરેલ ઓફલાઇન ઓનલાઇન અરજીઓમાં અધુરી કે વાંધાઓની પુર્તતા તેમજ માંગવામાં આવેલ લોન દસ્તાવેજ રજુ કરેલ ન હોય તેવી તમામ અરજીઓ રદ કરવામાં આવેલ છે.
જેથી આ બાબતે કોઇ પત્ર વ્યવહાર કરવો નહી અને,
લોન લેવા ઇચ્છતા હોય તો આ જાહેરાત અન્વયે નવેસરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ધંધા વ્યવસાય માટે ૨૧ થી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.
નોંધ :
OBC જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમોની સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે જેથી તેવા અરજદારશ્રીઓએ શક્ય હોય ત્યાં સુધી તે નિગમોમાં અરજી કરવાની રહેશે.
આ અગાઉ લોન મેળવવા માટે કરેલ ઓફલાઇન ઓનલાઇન અરજીઓમાં અધુરી કે વાંધાઓની પુર્તતા તેમજ માંગવામાં આવેલ લોન દસ્તાવેજ રજુ કરેલ ન હોય તેવી તમામ અરજીઓ રદ કરવામાં આવેલ છે.
જેથી આ બાબતે કોઇ પત્ર વ્યવહાર કરવો નહી અને,
લોન લેવા ઇચ્છતા હોય તો આ જાહેરાત અન્વયે નવેસરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
👉 મળવાપાત્ર સહાય
👉 અરજી કરવાની તારીખ
અરજી કરવાની છેલ્લી તા. : 05/02/2021
આ યોજના નો વીડિયો જોવા માટે click here
વેબસાઇટ :- click here to website
https : // gbcdc.apphost.in
ટેલીગ્રામ ચેનલ : https://t.me/khedut25
No comments:
Post a Comment