owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

Ayushman Bharat Yojana full detail 2021

  💛Ayushman Bharat Yojana full detail 2021💛

v  આયુષ્યમાન ભારત યોજના શું છે.

v   પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષમાન ભારત યોજના અંતર્ગત રૂ. 5 લાખની મર્યાદામાં

v   દેશભરની માન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિદાન, સારવા લાભાર્થી પરિવારો વિના મૂલ્યે સારવાર કરવી શકશે

v  કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક અને આર્થિક સર્વેક્ષણ હેઠળ

v   ગરીબ (પ્રત્યેક ધારક) પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહેશે.

v   ગરીબ પ્રત્યેક પરિવારને રૂ. 5 લાખનું વાર્ષિક મેડિકલ કવર પૂરું પાડવામાં આવનાર છે.

v   આ યોજના સપૂર્ણ કેશલેશ છે.

vપરિવારના સભ્યોની સંખ્યા ધ્યાનમાં લીધા વગર કુટુંબ દીઠ 5 લાખ રૂપિયાનું રહેશે.

જરૂરી પુરાવા

v  આધાર કાર્ડ

v   રેશન કાર્ડ

v   ચુંટણી કાર્ડ

v   નજીકના સ્વાસ્થ કેન્દ્રમાં( PHC ) & (CSC ) ચેક કરાવી શકો છો 

v   જો તમારૂ નામ હસે તો કાર્ડ નીકળશે 

v  હેલ્પ લાઈન નંબર  :- ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨













No comments:

Post a Comment