owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

Gopal Namkeen Bharti 2021-22 || Gopal snacks Pvt Ltd Bharti 2021 || ગોપાલ નામકીનમાં આવી ભરતી નવી

 

v  ગોપાલ નમકીનમાં ભરતી આવી

v  આ ભરતી ફક્ત બહેનો માટે છે

v  ભરતી નો પ્રકાર :- ઈન્ટરવ્યૂ મારફતે

v  ઈન્ટરવ્યૂ તારીખ: ૨૪/૧૨/૨૦૨૧ (શુક્રવાર)

v  લાયકાત : ધોરણ ૮ પાસ થી ૧૨ પાસ

v  આકર્ષક પગાર સાથે મળવા પાત્ર અન્ય લાભો

v  પી.એફ. 

v  ગ્રેજ્યુઈટી

v  હાજરી બોનસ 

v  રાત્રી બોનસ

v  હક રજા બોનસ

v  કરીયાવર બોનસ (લગ્નસમયે મળતું બોનસ)









click here full video watch


v  ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ

v  તારીખ: ૨૪/૧૨/૨૦૨૧ (શુક્રવાર)
સ્થળ : ગોપાલ સ્નેક્સ પ્રા.લી
પ્લોટ નંબર 2322-23-24
,
ગેટ નંબર 2, મેટોડા G.I.D.C,
તાલુકો : લોધિકા, જીલ્લો : રાજકોટ (ગુજરાત)
સમય : સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી

v  ડોક્યુમેન્ટ

v   આધાર કાર્ડ 

v   જન્મ અંગેનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર

v   બેંક પાસબૂકની ઝેરોક્ષ 

v   રેશનકાર્ડ 

v   માર્કશીટ(પરીણામપત્રક)



 

1 comment: