v ગોપાલ નમકીનમાં ભરતી આવી
v આ ભરતી ફક્ત બહેનો માટે છે
v ભરતી નો પ્રકાર :- ઈન્ટરવ્યૂ મારફતે
v ઈન્ટરવ્યૂ તારીખ: ૨૪/૧૨/૨૦૨૧ (શુક્રવાર)
v લાયકાત : ધોરણ ૮ પાસ થી ૧૨ પાસ
v આકર્ષક પગાર સાથે મળવા પાત્ર અન્ય
લાભો
v પી.એફ.
v ગ્રેજ્યુઈટી
v હાજરી બોનસ
v રાત્રી બોનસ
v હક રજા બોનસ
v કરીયાવર બોનસ (લગ્નસમયે મળતું બોનસ)
v ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ
v તારીખ: ૨૪/૧૨/૨૦૨૧ (શુક્રવાર)
સ્થળ : ગોપાલ સ્નેક્સ પ્રા.લી
પ્લોટ નંબર 2322-23-24, ગેટ
નંબર 2, મેટોડા
G.I.D.C,
તાલુકો :
લોધિકા, જીલ્લો
: રાજકોટ (ગુજરાત)
સમય : સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી
v ડોક્યુમેન્ટ
v આધાર કાર્ડ
v જન્મ અંગેનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું
પ્રમાણપત્ર
v બેંક પાસબૂકની ઝેરોક્ષ
v રેશનકાર્ડ
v માર્કશીટ(પરીણામપત્રક)
Sokara mate barti nathi
ReplyDelete