owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

Pak nuksan Sahay Yojana 2021-22 || Pak nuksan sahay Taluka and village list 2021-22 || 26,000 સહાય

  •  રાજ્યમાં ખરીફ -2021 ઋતુમાં થયેલા ભારે વરસાદથીઉદારતમ 
  •  ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કર્યું
  •  કૃષિ રાહત પેકેજ • જામનગર , રાજકોટ જુનાગઢ અને પોરબંદર
  •  જિલ્લાઓમાં સપ્ટેમ્બર -2021 માં થયેલા ભારે વરસાદના કારણે 
  •  ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈને આ નુકસાનગ્રસ્ત વિસ્તારોના 
  •  ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે
  • આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી 
  • વધુ નુકસાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની 
  • મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ . 13,000 સહાય ચૂકવાશે ‘ 
  • આ સહાયમાં SDRF ના ધોરણો મુજબ SDRF ની જોગવાઈમાંથી
  • બિનપિયત પાક તરીકે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 
  •  હેક્ટરદીઠ રૂ . 6,800 અપાશે • બાકીની તફાવતની હેક્ટર દીઠ
  • રૂ .6,200 મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે
  •  જો જમીનધારકતા આધારે SDRF ના ધોરણો મુજબ 
  •  રૂ .5,000 કરતા ઓછી સહાય ચૂકવવાપાત્ર હોય તો 
  •  પણ ખાતાદીઠ રુ . 5,000 ઓછામાં ઓછા ચૂકવાશે અને
  • તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે
  • આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે 




Click here PDF download

કયા કયા ગામ ને મળશે





















      

         તારીખ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી

  •  ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે 
  • .આવી અરજી કરવાની કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં 
  •  ગ્રામપંચાયત માં VCE પાસે થી કરી શકે 
  • રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત 
  • પુરાવા 
  • ખેડૂતે 8 - અ ,
  •  તલાટીનો વાવેતરનો દાખલો 
  •  7-12 , 
  •  આધાર નંબર ,
  •  બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ ,
  •  મોબાઇલ નંબર 
  •  તેમજ સંયુક્ત ખાતેદારોના સંમતિપત્રક વગેરે

2 comments:

  1. ગામ રણાસન તા. ઈડર જી. સાબરકાંઠા સહાય ક્યારે મરશે

    ReplyDelete