- રાજ્યમાં ખરીફ -2021 ઋતુમાં થયેલા ભારે વરસાદથીઉદારતમ
- ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કર્યું
- કૃષિ રાહત પેકેજ • જામનગર , રાજકોટ જુનાગઢ અને પોરબંદર
- જિલ્લાઓમાં સપ્ટેમ્બર -2021 માં થયેલા ભારે વરસાદના કારણે
- ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈને આ નુકસાનગ્રસ્ત વિસ્તારોના
- ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે
- આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી
- વધુ નુકસાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની
- મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ . 13,000 સહાય ચૂકવાશે ‘
- આ સહાયમાં SDRF ના ધોરણો મુજબ SDRF ની જોગવાઈમાંથી
- બિનપિયત પાક તરીકે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં
- હેક્ટરદીઠ રૂ . 6,800 અપાશે • બાકીની તફાવતની હેક્ટર દીઠ
- રૂ .6,200 મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે
- જો જમીનધારકતા આધારે SDRF ના ધોરણો મુજબ
- રૂ .5,000 કરતા ઓછી સહાય ચૂકવવાપાત્ર હોય તો
- પણ ખાતાદીઠ રુ . 5,000 ઓછામાં ઓછા ચૂકવાશે અને
- તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે
- આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે
Click here PDF downloadકયા કયા ગામ ને મળશે |
તારીખ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી
pls reply detail
ReplyDeleteગામ રણાસન તા. ઈડર જી. સાબરકાંઠા સહાય ક્યારે મરશે
ReplyDelete