👉 બાઈક સહાય યોજના ૨૦૨૧-૨૨
- ઈલકટ્રિકલ બાઈક સહાય યોજના
👍 કોને કોને મળવા પાત્ર છે
- ધોરણ ૯ થી ૧૨ સુધી અને
- કોલેજ કરતાં વિધ્યાર્થીઓ ને મળવા પાત્ર છે
👉 કેટલી સહાય મળશે
- રૂપિયા ૧૨,૦૦૦ સહાય મળશે
- વિધ્યાર્થી ના સીધા ખાતામાં જમા થસે
👉 પુરાવા કયા કયા જોસે
- આધાર કાર્ડ
- બોનઓફઈટ સર્ટિ
- આગળના વર્ષ માર્કશીટ
- જાતિનો દાખલો ( લાગુ પડે તો )
- હેવી વાહન માટે લાઈસસ્ન
👉 ફોર્મ કયા ભરવું
જેડા ના અધિકૃત વિક્રેતા પાસે
ફોન નંબર :- 079-23257251/53
No comments:
Post a Comment