owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

ફીશરીઝ ગાર્ડ ભરતી

 

v  દેવભૂમિ દ્વારકા જિલ્લાના મત્સ્ય કેન્દ્ર ઉપર બોટની અવર જવર માટે ટોકન આપવાની કામગીરી માટે ની તદન હંગામી ધોરણે ભરતી છે,

v   આ ભરતી માટે માજી સેનિક,પેરામિલેટરી ફોર્સ માંથી નિવૃત થયેલ ઉમેદવારો

   તથા એસ. આર. ડી (સાગર રક્ષક દળ),

v   ના જવાનો પાસેથી અરજી માંગવામાં આવે છે  

v  લાયકાત : ધોરણ 10 પાસ તથા અંગ્રેજી તથા ગુજરાતી ભાષા

               લખતા વાંચતાં આવડવું જોઈએ

v   ઉંમર    :  ઓછામાં ઓછી 20 વર્ષ અને

               વધુમાં વધુ 58 વર્ષની હોવી જોઈએ

v  છેલ્લી તા.   : 22/06/2022/

v  પગાર : માસિક રૂ. 9000

v  ( 11 માસના ફિક્સ પગાર આધારિત  ) 

v  અરજી મોકલવાનું સ્થળ  :

v  ‘મત્સ્યોધોગ અધિક્ષકની કચેરી’ નવી બજાર,

v  ઓખા, જી.દેવભૂમિ દ્વારકા 361350 ખાતે

v   પોહચતી કરવાની રહેશે




No comments:

Post a Comment