ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી )
ટ્રેક્ટર (૨૦ PTO
HP સુધી )
અનુ.જન
જાતિના લાભાર્થીને
ખર્ચનાં ૫૦ ટકા અથવા
મહત્તમ રૂ. ૬૦,૦૦૦ સુધી સહાય,
પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
સામાન્ય
ખેડુતને ખર્ચના ૪૦%
કે રૂ. ૪૫,૦૦૦ /
મુજબ
બે માંથી જે ઓછું હોય તે સહાય
પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો
રહેશે
ટ્રેક્ટર (૨૦ PTO
HP સુધી)
અનુ.જાતિના
લાભાર્થીને
ખર્ચનાં ૫૦ ટકા અથવા
મહત્તમ રૂ. ૬૦,૦૦૦ સુધી સહાય,
પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
i- ખેડુત
ની વેબસાઈટ પર ભરી શકો
છેલ્લી તારીખ :- 30/09/2021
હેલ્પ લાઈન નંબર :-18001801551
ખરીદી
કયાંથી કરવી
આવા સાધનો કૃષિ ખાતા દ્વારા વખતોવખત
જાહેર
કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે
તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ
ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની
રહે છે.
![]() |
full video watch click here |
No comments:
Post a Comment