વિધવા સહાય યોજનાનું નવું ફોર્મ 2020
લાભ કોને મળવાપાત્ર છે.
અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી
- અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી/કલેક્ટર કચેરી/જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિના મૂલ્યે મળે છે.
- અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો.
- આવકનો દાખલો.
- જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો.
- અરજદારના બાળકોની ઉંમરના પુરાવા/દાખલા.
- અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર/ વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
- અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે, જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજૂરી આદેશ કરશે.
No comments:
Post a Comment