ગુજરાત સરકાર ની યોજના માં મળશે 36 હજાર રૂપિયા
સંપૂર્ણ માહતી સાથે નો વીડિયોમાં જુવો
Click here to From Download
સંપૂર્ણ માહતી સાથે નો વીડિયોમાં જુવો
Click here to From Download
યોજનાનુ નામઃ- પાલક માતા-પિતાની યોજના |
પાત્રતાનુ ધોરણ:- આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે. જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુન: લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. |
સહાયનો દરઃ- અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) સહાય પેટે ચુકવવામાં આવશે. |
આવક મર્યાદાઃ- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦ થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦ થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે |
No comments:
Post a Comment