owner of Nakum Harish YouTube channel ( 370k ) & Akshar Computer Channel

Join WhatsApp group

ચૂંટણી કાર્ડ માં સુધારો કરો ઘરે બેઠા તમારા મોબાઈલમાં કોઈ પણ જાતના ધકા ખાધા વગર

સૌ મતદાર ભાઇઓ બહેનોને  અપીલ કરવામાં આવે છે કે, આવતીકાલે ૧ સપ્ટેમ્બર થી મતદાર ચકાસણી કાર્યક્રમ (Electors Verification Programme) શરૂ થાય છે. જેમા મતદાર પોતાની તેમજ કુંટુબની  અને તેમના મતદાન મથકની  ખરાઇ  કરી શકે છે.



આ માટે મતદાર પોતે www.nvsp.in PORTAL નો ઉપયોગ કરી    નીચેનામાંથી કોઇ એક પુુુુરાવો અપલોડ કરવાનો રહેશે.
૧. ભારતીય પાસપોર્ટ,
૨.ડ્રાઇવિંગ લાઇસન્સ,
૩.આધાર કાર્ડ,
૪.રેશનકાર્ડ,
૫. સરકારી ઓળખ કાર્ડ,
૬. બેંક  પાસબુક,
૭. ખેડુત  ઓળખકાર્ડ (ગમે તે એક).

 આ સિવાય મતદાર પોતાના  નજીકના
 ૧. ગ્રામ પંંચાયતના ઓપરેટર  /VCE,
 ૨. મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર,
 ૩. બીએલઓ  (બુથ લેવલ ઓફિસર),
 ૪ VOTER HELP LINE APP ( GOOGEL PLAY STORE) DOWNLOAD કરી શકાશે,
૫ .૧૯૫૦ ટોલ ફ્રી નંંબર પર ઉપર જણાવેલ કોઇપણ જગ્યાએથી મતદાર  પોતાના ફોટો / પુુુુરાવા/મોબાઇલ નંબર  આપી પોતાની ખરાઇ કરવા સર્વે મતદારોનેે જાણ કરવામાં આવે છે.
App Download click here

આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે વધુમાં વધુ શેર કરવા વિનંતી છે.

No comments:

Post a Comment